kavi dayaramDayaram (Gujarati:દયારામ) (1777–1853) was a Gujarati poet of medieval Gujarati literature. He was known for his literary form called Garbi in Gujarat. He was a follower of Pushtimarg of Hindu religion. Dayaram, along with Narsinh Mehta and Meera, is considered as major contributor during Bhakti Movement in Gujarati literature.

Contribution Dayaram was follower of “Nirgun bhakti sampraday” (pushti sampraday) in Gujarat. So he gave many Garbi describing Krishna as human-being.

Although Dayaram has written in prose a major chunk of his published work is in poetry. The total number of his creations is not known and is still under debate. There are various opinions of scholars. Kavi Narmad writes; with confirmation with Dayaram’s chief disciple Ranchod, that the poet has written 38 Gujarati books and 37 Hindustani books, where as one other scholar states that the total number of books is 87, where as some others believe that the total number of the poet’s creations is almost one and a half lakhs whereas some believe that he has written 48 books in Gujarati, 41 in ‘Vraj’ plus 7000 more in ‘gujarati’,12,000 in ‘Vraj’, 200 in Marathi, 24 in Punjabi, 15 in Sanskrit and 75 in Urdu.

Page 2
 

  1. હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ
    હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ, વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ. હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે, વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે, …
  2. કાનુડો કામણગારો રે
    કાનુડો કામણગારો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો,
  3. શિક્ષા શાણાને…
    સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી; સકલ કામના – સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે. શિક્ષા શાણાને….. પરોપકાર, પ્રીતિ, મૃદુ વાણી; મોટા જન તે જાણોજી;
  4. હરિ, જેવો તેવો હું દાસ તમારો
    હરિ, જેવો તેવો હું દાસ તમારો કરુણાસિંધુ ગ્રહો કર મારો .. સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી, શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ..
  5. શ્યામ રંગ
    શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું…. મારે..
  6. ચિત્ત તું શીદને ચિંતા ધરે?
    ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે.. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે; સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને