kavi dula bhaya kagDula Bhaya Kag (November 25, 1902 – February 2, 1977) was renowned poet, social reformer and freedom fighter. He was born in Majadar village near Mahuva in Gujarat. He hailed from Charan caste. The subject of his poems was mainly spiritual and devotional, he also wrote eulogical poems for Mahatma Gandhi and Vinoba Bhave.

His poems are published in eight volumes known as Kagvani. In year 1962, he was awarded Padma Shri. He himself could not go to school beyond elementary, his poems today form a part of curriculum ranging from elementary to masters courses. On November 25, 2004, department of posts, government of India released commemorative stamp from Ahmedabad in denomination of INR 5.0 to mark his 102nd birth anniversary.

  1. Vadlo Kahe Che
    વડલો કહે મારી વનરાયું સળગી ને, છોડી દીયો ને જૂનાં માળા, ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..
  2. Pag Mane Dhova Dyo Raghuray
    પગ તમે ધોવા દ્યો રઘુરાયજી… ‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી… પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક
  3. Buro Bhajan Bin Sarva Hey
    બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં, બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં; બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો, બૂરો નારિ એકાંત, બુરો આલસી ભરોસો;
  4. Ram Ne Runi Rakhya
    જગતમાં એક જ જનમ્યો રે કે જેણે રામને ઋણી રાખ્યા રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા ન કરી કદીએ ઉઘરાણી જેમ, સામા ચોપડા ન રાખ્યા ..
  5. Kem Visariye Kagda?
    ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે; માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ? પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા; માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?
  6. Aavkaro Mitho Aapje
    હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી………