Harindra_Dave-image Harindra DaveHarindra Dave (19 September 1930 – 29 March 1995) was a Gujarati writer of the post-independence period.

He was born on 19 September 1930 in Khambhra village in Kachchh District, Gujarat. He was educated at Shamaldas Gandhi College, Bhavnagar and later Bombay University.

He authored more than fifty works, including poems, essays, Drama and fiction. He was a journalist by profession.

He was Editor of Gujarati news Papers Janmabhoomi and Janmabhoomi-Pravasi. Well-known poet writer and a Journalist.”Aganpankhi(1962), “Madhav Kyayn Nath(1970)i”, “Krishna ane Manav Sambandho(1982)”, “Mukhvato”, “Anagat”, “Hayati(1978)”, “Sang-Asang”, “Lohi no Rang Lal(1981)”, “Gandhi Ni Kavad(1984) and many more titles to his credit.

  1. વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
    વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું. અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા, તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.
  2. આજ તો તમારી યાદ નથી
    આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી …
  3. આંસુને પી ગયો છું
    આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી, એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ, તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
  4. માધવ ક્યાંય નથી મધુવનમાં
    ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં : માધવ કયાંય નથી મધુવનમાં. કાલિન્દીના જલ પર ઝૂકી પૂછે કદંબડાળી:
  5. ચરણ રુકે ત્યાં કાશી
    જ્યાં ચરણ રુકે ત્યાં કાશી ઝકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ ...
  6. ઉખાણું
    દૂધે ધોઇ ચાંદની ચાંદનીએ ધોઇ રાત, એવામાં જો મળે તો, વ્હાલમ, માંડું રે એક વાત.