jhaverchand-meghani-image-229x300 Jhaverchand MeghaniJhaverchand Meghani (Gujarati: ઝવેરચંદ મેઘાણી; August 28, 1896 – March 9, 1947) was a noted poet, litterateur, social reformer and freedom fighter from Gujarat. He is a well known name in the field of Gujarati literature. He was born in Chotila. Mahatma Gandhi spontaneously gave him the title of Raashtreeya Shaayar (National Poet).

Besides this he received many awards like Ranjitram Suvarna Chandrak and Mahida Paaritoshik in literature. He authored more than 100 books. His first book was a translation work of Rabindranath Tagore’s ballad Kathaa-u-Kaahinee titled Kurbani Ni Katha (Stories of martyrdom) which was first published in 1922.

He contributed widely to Gujarati folk literature. He went from village to village in search of folk-lores and published them in various volumes of Saurashtra Ni Rasdhar. He was also the Editor of Phoolchhab Newspaper of Janmabhoomi group (which is being published till date from Rajkot).

  1. Swatantra Ni Mithaas
    તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી, મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી ! પૂછી જોજો કોઈ ગુલામને – ઊઠ્યા કેવા ઓઘ એને મને
  2. Thar Thar Kaanpe
    વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે
  3. So So Re Salamu Mara Bhandudane
    સો સો રે સલામુ મારા ભાંડુડાને કે’જો રે, જાજેરા જુહાર જગને દેજો હો જી. ભળાયું ન તેને સૌને, માતા માફ કે’જો રે હ્રદયમાં રાખી અમને, લેજો હો જી. સો સો રે…
  4. Vahuliya Ho, Dhira re Dhira Vajo
    ધીરા વાજે રે મીઠા વાજો, વાહુલિયા હો, તમે ધીરા રે ધીરા વાજો ધીરા ગાજો રે ધીરા ગાજો, મેહુલિયા રે, ધીરા રે ધીરા ગાજો
  5. Savaj Garje
    વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે
  6. Ubho Re’je
    ત્રાડ પડી કે ઊભો રે‘જે ! ગીરના કુત્તા ઊભો રે‘જે ! કાયર દુત્તા ઊભો રે‘જે !
  7. Shivajinu Halaradum
    આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2) બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે.
  8. Tarunonu Manorajya
    ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:
  9. Varsha
    ભીડેલા આભને ભેદી કો’ રાજબાળ તાળીઓ પાડતી છૂટી, બાપુના લાખ લાખ હેમર હાથીડલા હાંકતી હાંકતી છૂટી. ઘાટા અંબોડલાની મેલી લટ મોકળી, રંગભરી રાસડે ઘૂમે, લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી, ચાંદા સૂરજને ચૂમે.
  10. Avajo, Va’li Baa
    આવજો આવજો, વા’લી બા ! એક વાર બોલ : ભલે ભાઈ, તું જા ! પાછલી તે રાતને પહેલે પરોડિયે ……. ઝબકીને તું જ્યારે જાગે
  11. Tame Mara Devana Didhel Cho
    તમે મારા દેવનાં દીધેલ છો, તમે મારા માંગીને લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઈને રો’.
  12. Charan Kanya
    સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કેડ્યપાતળિયો જોદ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો’ જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે !
  13. Bahadur Uthe
    બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે
  14. Hajaro Varasani Juni Amari Vedana
    હજારો વર્ષની જૂની અમારી વેદના; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!
  15. Ehava Agevanane
    બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર, લ્યાનત હજો હજાર એહવા આગેવાનને!
  16. Koi di Sambhare Nai
    કોઈ દી સાંભરે નઇ મા મને કોઈ દી સાંભરે નઇ કેવી હશે ને કેવી નઇ મા મને કોઈ દી સાંભરે નઇ
  17. Koino Ladkavayo
    રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે કેસર-વરણી દેશસેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે
  18. Jadaba Phade
    ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે !
  19. Mora Bani Thanagat Kare
    બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મોર બની થનગાટ કરે
  20. Kya Kya Garje
    બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે
  21. Rakta Tapakti So So Jholi Samaranganathi Ave
    રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
  22. Morabini Vaniyana
    કૂવા કાંઠે ઠીકરી,કાંઇ ઘસી ઊજળી થાય, મોરબીની વાણિયણ મછુ પાણી જાય; આગળ રે જીવોજી ઠાકોર, વાંહે રે મોરબીનો રાજા, ઘોડાં પાવાં જાય.
  23. Samabadijha Darling
    ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે. રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
  24. Ankh Jhabuke!
    કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે
  25. Bhayathi Bhagyo
    સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભા
  26. Phagnano Phag
    આજ ફાગણને ફાગ, રૂમઝૂમતી રમવા નીસરી, રમવા નીસરી દુ:ખડાં વીસરી રે.
  27. Chelli Prarthana
    હજારો વર્ષની જૂની અમારી વેદના; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!
  28. Kasumbino Rang
    લાગ્યો કસુંબીનો રંગ – રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..