Kavi_Kant imageManishankar Ratnashankar Bhatt, popularly known as Kavi Kant (Gujarati: મણિશંકર રત્નશંકર ભટૃ or “કાન્ત”), was a Gujarati poet.

Kavi Kant was born Manishankar Ratnashankar Bhatt in 1868 in Chavand (near Amreli) village, part of the Saurashtra region of Gujarat. He was born a Hindu and was part of the Prashnora, Nagar Bhramin caste. His family’s influence left him with a deep interest in both educational knowledge and philosophy. He was a student of both Hindu and Biblical philosophy.

He wrote one poetry book called Purvalap, which was released on the day he died. He invented a form of poetry called “Khand-Kavya”. His poem “Sagar ane Sashi (The Sea and the Moon)” is considered one of the ten best lyric (Urmi-Kavita) of all time. He also wrote the plays Roman-Swaraj and Guru Govindsinh.

  1. સાગર અને શશી
    આજ,મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન, નિજ ગગનમાંહિ ઉત્કર્ષ પામે; પિતા, કાલના સર્વ સંતાપ શામે !
  2. હિંદમાતાને સંબોધન
    ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં ! કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં ! હિંદુ અને મુસલ્મિન : વિશ્વાસી, પારસી, જિન : દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
  3. વિપ્રયોગ
    “આકાશે એની એ તારા : એની એ જ્યોત્સ્નાની ધારા : તરુણ નિશા એની એ : દારા – . ક્યાં છે એની એ ? “શું એ હાવાં નહિ જોવાની ? આંખડલી શું નહિ લ્હોવાની ?
  4. અતિજ્ઞાન
    ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે, જામી ગઈ તરત ઘોર,કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માંહી વાત. ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા; એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.
  5. શરદ પૂનમની રઢિયાળી સદા
    શરદ પૂનમની રઢિયાળી સદા, મને સાંભરે આપણી રાત, સખી ! હસે આકાશે ચંદ્રમા, તારા લસે; મને સાંભરે આપણી રાત, સખી !
  6. Tane Hu Jouu Chu – kavi kant poems
    તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ? અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ? અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?