Mirabai imageMeera (Mira Bai) was a Hindu mystic poet and devotee of Krishna. She was one of the most significant saints of the Vaishnava bhakti movement. Some 1,300 pads (poems) commonly known as bhajans (sacred songs) are attributed to her.

These are popular throughout India and have been translated and published worldwide. In the bhakti tradition, they are in passionate praise of Lord Krishna. In most of her poems, she describes her unconditional love for her Lord and promotes Krishna bhakti as the best way of life because it helps us forget our desires.

Popular beliefs about her life, which has been the subject of several films, are often pieced together from her poetry and stories recounted by her community and are of debatable authenticity, particularly those that connect her with the later Tansen.

On the other hand, the traditions that make her a disciple of Guru Ravidas in Chittor, her association with Tulsidas and later interactions with Rupa Goswami in Vrindavan are more likely to be true.

  1. Strange Is The Path Of Love
    Do not mention the name of love, O my simple-minded companion. Strange is the path When you offer your love. Your body is crushed at the first step.
  2. મારે વર તો ગિરિધરને વરવું છે
    મારે વર તો ગિરિધરને વરવું છે, હાં રે બીજાને મારે શું કરવું છે? રે … મારે વર તો. નંદના કુંવર સાથે નેડલો બંધાણો રે, હાં રે મારે ધ્યાન ધણીનું ધરવું છે રે … મારે વર તો.
  3. જૂનું તો થયું રે દેવળ
    જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે, પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું … મારો હંસલો
  4. આજ મારે ઘેર આવના મહારાજ
    આજ મારી મિજમાની છે રાજ, મારે ઘેર આવના મહારાજ. ઊંચા સે બાજોઠ ઢળાવું, અપને હાથ સે ગ્રાસ ભરાવું, ઠંડા જળ ઝારી ભરી લાવું, રુચિ રુચિ પાવના મહારાજ. … આજ મારે ઘેર.
  5. કરના ફકીરી તબ ક્યા દિલગીરી?
    કરના ફકીરી તબ ક્યા દિલગીરી? સદા મગનમેં રહેના જી … કરના ફકીરી. કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા, કોઈ દિન જંગલ બસના જી … કરના.
  6. માઈ મોરે નયન બસે રઘુબીર
    માઈ મોરે નયન બસે રઘુબીર. કર સર ચાપ કુસુમ સર લોચન, ઠાડે મયે મન ધીર … માઈ મોરે.
  7. ઝેર તો પીધા જાણી જાણી
    નથી રે પીધાં અણજાણી રે, મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી. કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે; કડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
  8. મોહે લાગી લટક ગુરુ ચરનનકી
    મોહે લાગી લટક ગુરુ ચરનનકી. ચરન બિના મુઝે કછુ નહિ ભાવે, જૂઠ માયા સબ સપનનકી … મોહે લાગી
  9. રામ રાખે તેમ રહીએ
    રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ…
  10. વાટ જુએ છે મીરાં રાંકડી
    વાટ જુએ છે મીરાં રાંકડી રે, ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથની. મુનિવર સ્વામી, મારે મંદિર પધારો રે, સેવા કરીશ દિન-રાતડી રે…ઊભી.
  11. કોઈ કછુ કહૈ મન લાગા
    કોઈ કછુ કહૈ મન લાગા. ઐસી પ્રીતિ લાગી મન મોહન, જસ સોને મેં સુહાગા;
  12. કબહું મિલૈ પિયા મેરા
    ગોવિંદ, કબહું મિલૈ પિયા મેરા. ચરણ-કવંલ કો હંસ-હંસ દેખૂં રાખૂં નૈણાં નેરા,
  13. ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું?
    શું કરું રાજ તારાં ? શું કરું પાટ તારાં ? ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું? રાણા શું રે કરું ? ભૂલી ભૂલી હું તો ઘર કેરાં કામ … રાણા, ચિતડાં ચોરાણાં
  14. આવો તો રામરસ પીજીએ
    આવો તો રામરસ પીજીએ હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીએ. તજી દુઃસંગ સત્સંગમાં બેસી, હરિગુણ ગાઈ લહાવો લીજીએ … હો ભાગ્યશાળી.
  15. ઘેલાં અમે ભલે થયાં રે
    ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ મારે ઘેલામાં ગુણ લાધ્યો. આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું, મન માયામાં બાંધ્યું, ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે, મારગ મળિયા સાધુ … ઘેલા.
  16. જ્ઞાનકટારી મારી અમને
    જ્ઞાનકટારી મારી, અમને પ્રેમકટારી મારી. મારે આંગણે રે તપસીઓ તાપે રે, કાને કુંડળ જટાધારી રે … રાણાજી, અમને.
  17. અબ મોહે ક્યું તરસાવૌ
    તુમરે કારણ સબ સુખ છોડ્યા, અબ મોહે ક્યું તરસાવૌ હૌ. વિરહ-વ્યથા લાગી ઉર અંતર, સો તુમ આય બુઝાવૌ હૌ.
  18. તેરો કોઈ નહીં રોકણહાર
    તેરો કોઈ નહીં રોકણહાર મગન હુઈ મીરાં ચલી લાજ શરમ કુલ કી મર્યાદા શિર સે દૂર કરી; માન અપમાન દોઉ ધર પટકે નિકસી જ્ઞાન ગલી.
  19. માર્યા રે મોહનાં બાણ
    માર્યા રે મોહનાં બાણ, ધુતારે મને માર્યા મોહના બાણ. ધ્રુવને માર્યા, પ્રહલાદને માર્યા, તે ઠરી ના બેઠા ઠામ;
  20. એ રી મૈં તો પ્રેમદિવાની
    એ રી મૈં તો પ્રેમદિવાની મેરો દર્દ ના જાણે કોઈ … એ રી મૈં તો પ્રેમદિવાની. શૂળી ઉપર સેજ હમારી, કિસ બિધ સોના હોય, ગગન મંડલ પર સેજ પિયા કી કિસ બિધ મિલના હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.
  21. મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે
    મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે, મને જશોદાના લાલની મોરલી ગમે. મને કૃષ્ણ કનૈયાની … રાત-દિવસ મારા મનમાં વસી, રાત-દિવસ મારા દિલમાં વસી, મને કૃષ્ણ કનૈયાની …
  22. ઘડી એક નહીં જાય રે
    ઘડી એક નહીં જાય રે, તુમ દરસન બિન મોય, તુમ હો મેરે પ્રાણજી, કાસૂં જીવણ હોય. ધાન ન ભાવૈ, નીંદ ન આવૈ, બિરહ સતાવૈ મોય, ઘાયલ સી ઘૂમત ફિરું રે, મેરો દરદ ન જાણે કોય.
  23. તુમ બિન રહ્યો ન જાય
    પ્યારે દરસન દીજ્યો આય, તુમ બિન રહ્યો ન જાય. જળ બિન કમલ, ચંદ બિન રજની, ઐસે તુમ દેખ્યા બિન સજની, આકુળ વ્યાકુળ ફિરૈ રૈન દિન, બિરહ કલેજો ખાય … તુમ બિન.
  24. પિય બિન સૂનો મ્હારો દેશ
    પિય બિન સૂનો છે જી મ્હારો દેશ. એસો હૈ કોઈ પિય સે મિલાવૈ? તન મન કરું સબ પેશ,
  25. તમે પધારો વનમાળી રે
    હાં રે મેં તો કીધી છે ઠાકોર થાળી રે, હવે તમે પધારો વનમાળી રે … હાં રે મેં તો. પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી, માંહે નથી બાસુંદી કે પૂરી, મારે સાસુ નણદી છે શૂળી … પધારો વનમાળી રે.
  26. તુમ ઘર આજ્યો હો
    ભગવન, પતિ, તુમ ઘર આજ્યો હો ! વ્યથા લગી તન મંહિન, મ્હારી તપત બુઝાજ્યો હો … તુમ ઘર આજ્યો
  27. પ્રાણજીવન પ્રભુ મારા
    તમે અબોલા શીદ લ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા? અમને દુઃખડાં શીદ દ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા? તમે અમારા, અમે તમારા, ટાળી શું દ્યો છો રાજ? … પ્રાણજીવન.
  28. ભજ લે રે મન ગોવિંદ ગુણા
    ભજ લે રે મન ગોવિંદ ગુણા. ગોવિંદ ગુણા, ગોપાલ ગુણા, ભજ લે રે મન ગોવિંદ ગુણા અધમ તરે અધિકાર ભજન સો, જોઈ આયે હરિશરણા, ના વિશ્વાસ તો સાક્ષી બતાઉં, અજામીલ ગણિકા સદના … ભજ લે રે મન.
  29. ધ્યાન ધણી કેરું ધરવું
    ધ્યાન ધણી કેરું ધરવું, બીજું મારે શું કરવું રે? શું કરવું રે સુંદરશ્યામ, બીજાને મારે શું કરવું રે ? નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે, ધ્યાન ધણીતણું ધરીએ રે;
  30. જાગો બંસીવાલે
    જાગો બંસીવાલે લલના, જાગો મોરે પ્યારે. રજની બીતી ભોર ભયો હૈ ઘરઘર ખુલે કિંવારે, ગોપી દહીં મથત સુનિયત હૈ કંગના કે ઝનકારે … જાગો બંસીવાલે.
  31. મારે જાવું હરિ મળવાને
    માછીડા હોડી હંકાર, મારે જાવું હરિ મળવાને, હરિ મળવાને, પ્રભુ મળવાને … માછીડા હોડી હંકાર. તારી હોડીને હીરલે જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ, સોનૈયા આપું, રૂપૈયા આપું, આપું હૈયા કેરો હાર … મારે જાવું.
  32. ધિક્ હૈ જગમેં જીવન
    ધિક્ હૈ જગમેં જીવન જાકો, ભજન બિના દેહ ધરી. જબ માતા કી કૂખ જન્મ્યો, આનંદ હરષ ઉચ્ચારી, જગમેં આય ભજન ના કીન્હો, જનની કો ભારે મારી … ધિક્ હૈ.
  33. ચલો મન ગંગા-જમુના તીર
    ચલો મન ગંગા-જમુના તીર. ગંગા જમના નિરમલ પાણી શીતલ હોત શરીર,
  34. નાથ તુમ જાનત હો સબ ઘટકી
    નાથ તુમ જાનત હો સબ ઘટકી, મીરાં ભક્તિ કરે પરગટ (પ્રગટ)કી. રામમંદિર મેં મીરાંબાઈ નાચે, તાલ વગાડે ચપટી, પાંવ મેં ઘૂઘરા રૂમઝૂમ બાજે, લાજ શરમ સબ પટકી … નાથ તુમ.
  35. જાગો રે અલબેલા કા’ના
    જાગો રે અલબેલા કા’ના મોટા મુકુટધારી રે, સહુ દુનિયા તો સૂતી જાગી, પ્રભુ તમારી નિદ્રા ભારી રે … જાગો રે. ગોકુળ ગામની ગાયો છૂટી, વણજ કરે વેપારી રે, દાતણ કરો તમો આદે દેવા, મુખ ધુઓ મોરારિ રે … જાગો રે.
  36. મેં તો કાયા કારણ ભેખ લીધા
    કાયા કારણ ભેખ લીધા, રાણાજી! મેં તો કાયા કારણ ભેખ લીધા. રમતા ને ભમતા જોગી આવ્યા આંગણિયે મારે, દાસી જાણીને દર્શન દીધાં … રાણાજી.
  37. તેને ઘેર શીદ જઈએ ?
    જેને મારા પ્રભુજીની ભક્તિ ના ભાવે રે, તેને ઘેર શીદ જઈએ? જેને ઘેર સંત પ્રાહુણો ના આવે રે, તેને ઘેર શીદ જઈએ? સસરો અમારો અગ્નિનો ભડકો, સાસુ સદાની શૂળી રે, એની પ્રત્યે મારું કાંઈ ના ચાલે રે, એને આંગણિયે નાખું પૂળી રે … તેને.
  38. તને કાંઈ કાંઈ બોલ સુણાવા
    તને કાંઈ કાંઈ બોલ સુણાવા મારા સાંવરા ગિરિધારી, પૂરવ જનમની પ્રીત પુરાણી આવને ગિરધારી … મારા સાંવરા
  39. મારી વાડીના ભમરા
    મારી વાડીના ભમરા, વાડી મારી વેડીશ મા, વાડી વેડીશ મા, ફૂલડાં તોડીશ મા. મારી વાડીમાં, વહાલા પવનપાંદડીઓ, ધીરજ ધરજે, મન! તું દોડીશ મા.
  40. બસો મોરે નૈનનમેં નંદલાલ
    બસો મોરે નૈનનમેં નંદલાલ. મોહની મૂરત સાંવરી સૂરત નૈણા બને બિસાલ,
  41. બાલ મેં વૈરાગણ હૂંગી
    બાલ મેં વૈરાગણ હૂંગી. જિન ભેષા મ્હારો સાહિબ રીઝે, સો હી ભેષ ધરુંગી. શીલ સંતોષ ધરું ઘટ ભીતર, સમતાં પકડ રહૂંગી, જાકો નામ નિરંજન કહિયે, તાકો ધ્યાન ધરુંગી.
  42. રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું
    રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું. રાજા રુઠે નગરી રાખે, હરિ રુઠ્યાં કહાં જાશું …. રાણાજી
  43. પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા
    નિત્ય નિત્ય ભજીએ તારું નામ, તારું નામ, પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા હો જી. આણી તીરે ગંગા વ્હાલા! પેલી તીરે જમના, વચમાં ગોકુળિયું રૂડું ગામ રે … પ્રેમ થકી.
  44. યદુવર લાગત હૈ મોહે પ્યારો
    યદુવર લાગત હૈ મોહે પ્યારો. મથુરા મેં હરિ જનમ લિયો હૈ, ગોકુલ મેં પગ ધારો, જન્મત હિ પૂતના ગતિ દીન્હી, અધમ ઉદ્ધારણ હારો … યદુવર.
  45. જલદી ખબર લેના
    જલદી ખબર લેના મેહરમ મેરી. જલ વિના મીન મરે એક ક્ષણ મેં, એવે અમૃત પાઓ તોય ઝેરી ઝેરી … જલદી ખબર લેના.
  46. ફાગુન કે દિન ચાર
    ફાગુન કે દિન ચાર હોલી ખેલ મના રે બિન કરતાલ પખાવજ બાજૈ અનહદકી ઝનકાર રે
  47. મનડું વિંધાણું રાણા
    મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું; ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ? વિષ પીધે રાણા ના રે મરું…મારું મનડું વિંધાણું.
  48. નાખેલ પ્રેમની દોરી
    નાખેલ પ્રેમની દોરી, ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી. આની કોરે ગંગા વા’લા! પેલી કોરે યમુના ! વચમાં કાનુડો નાખે ફેરી રે … ગળામાં અમને.
  49. પાયોજી મૈંને રામ-રતન
    પાયોજી મૈંને રામ-રતન ધન પાયો. વસ્તુ અમુલખ દી મેરે સતગુરૂ, કિરપા કર અપનાયો … પાયોજી મૈંને
  50. મરી જાવું માયાને મેલી
    મરી જાવું માયાને મેલી રે, મરી જાવું માયાને મેલી. કોઈ બનાવે બાગબગીચા, કોઈ બનાવે હવેલી,
  51. પ્રભુજી મન માને જબ તાર
    પ્રભુજી મન માને જબ તાર. નદિયાં ગહિરે નાવ પુરાને, અબ કૈસે ઊતરું પાર ? … પ્રભુજી મન માને.
  52. મુંને લહેર રે લાગી
    મુંને લહેર રે લાગી હરિના નામની રે, હું તો ટળી રે સંસારીયાના કામની રે … મુંને. ચોટ લાગી તે ટાળી કદી નહીં ટળે રે, ભલે કોટિ પ્રયત્ન દુર્જન કરે રે … મુંને.
  53. રામ છે રામ છે
    રામ છે રામ છે રામ છે રે, મારા હૃદયમાં વા’લો રામ છે! આ રે મંદિરે મારી સાસુ ને સસરો, સામે મંદિરિયે શ્યામ છે રે … મારા.
  54. બરસે બદરિયા સાવન કી
    બરસે બદરિયા સાવન કી, સાવન કી મનભાવન કી. સાવન મેં ઉમગ્યો મેરો મનવા, ભનક સુની હરિ આવન કી.
  55. બંસીવાલા આજો મ્હારે દેશ
    બંસીવાલા આજો મ્હારે દેશ, ત્હારી સાંવરી સૂરત વ્હાલો વેશ. આઉં-આઉં કર ગયા સાંવરા, કર ગયા કોલ અનેક, ગિનત-ગિનત ઘસ ગઈ, મ્હારી આંગળિયાંરી રેખ.
  56. મેરો બેડો લગાજ્યો પાર
    પ્રભુજી મૈં અરજ કરું છું મેરો બેડો લગાજ્યો પાર. ઈન ભવમેં દુઃખ બહુ પાયો સંસા – શોક – નિવાર.
  57. મુજ અબળાને મોટી મિરાત
    મુજ અબળાને મોટી મિરાત બાઈ; શામળો ઘરેણું મારું સાચું રે. વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી; હાર હરિનો મારે હૈયે રે.
  58. બંસીવાલા આજો મોરે દેશ
    બંસીવાલા આજો મોરે દેશ. આજો મોરે દેશ, હો બંસીવાલા આજો મોરે દેશ; તોરી શામળી સૂરત હદ વેશ … બંસીવાલા આજો.
  59. મત જા મત જા મત જા જોગી
    મત જા, મત જા મત જા ઓ જોગી, પાંવ પડૂં મૈં તોરી … જોગી મત જા પ્રેમભક્તિ કો પંથ હી ન્યારો હમ કો જ્ઞાન બતા જા
  60. મુરલીયાં બાજે જમુના તીર
    મુરલીયાં બાજે જમુના તીર બાજે જમુના તીર … મુરલીયાં મુરલીએ મારું મન હરી લીધું ચિત્ત ધરે નહીં ધીર … મુરલીયાં
  61. સુણ લેજો બિનતી મોરી
    સુણ લેજો બિનતી મોરી, મૈં શરણ ગ્રહી પ્રભુ તોરી. તુમ (તો) પતિત અનેક ઉધારે, ભવસાગર સે તારે, મૈં સબ કા તો નામ ન જાનૂ, કોઈ કોઈ નામ ઉચારે.
  62. સુની મૈં હરિ-આવન કી અવાજ
    સુની હો મૈં હરિ-આવન કી અવાજ. મહલ ચઢ-ચઢ જોઉં મેરી સજની, કબ આવૈ મહારાજ, દાદર મોર બપૈયા બોલૈ, કોયલ મધુરે સાજ … સુની હો મૈં.
  63. નાગર નંદા રે
    નાગર નંદા રે, મુગુટ પર વારી જાઉં, નાગર નંદા. વનસ્પતિ મેં તુલસી બડી હેં, નદિયનમેં બડી ગંગા;
  64. મુખડાની માયા લાગી રે
    મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું મન મારું રહ્યું ન્યારું રે … મોહન પ્યારા
  65. સ્વામી સબ સંસાર કે
    સ્વામી સબ સંસાર કે સાંચે શ્રી ભગવાન. સ્થાવર જંગમ પાવક પાણી ધરતી બીજ સમાન. સબમેં મહિમા થાંરી(તારી) દેખી કુદરત કે કરબાન.
  66. વર તો ગિરિધરવરને વરીએ
    વરમાળા ધરી ગિરિધર વરની, છૂટે છેડે ફરીએ રે, રાણાજી! વર તો ગિરિધરવરને વરીએ રે. વર તો ગિરિધર વરને વરીએ, સુણોને લાજ કોની ધરીએ! લાજ કોની ધરીએ, રાણા! કોના મલાજા કરીએ રે? … રાણાજી! વર.
  67. મૈંને ગોવિંદ લીન્હો મોલ
    માઈ, મૈંને ગોવિંદ લીન્હો મોલ. કોઈ કહે હલકા કોઈ કહે ભારે, લિયા તરાજુ તોલ, કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા, કોઈ કહે અનમોલ. … માઈ મૈંને.
  68. હરિવર મૂક્યો કેમ જાય?
    હરિવર મૂક્યો કેમ જાય? સાહેલી, હવે હરિવર મૂક્યો કેમ જાય? નંદકુંવર સાથે નેડલો બંધાયો, પ્રાણ ગયે ન છુટાય … સાહેલી હવે. ઘેલી કીધી મને ગોકુળના નાથે, મોરલીના શબ્દ સુણાય, બાલા રે પણથી પ્રીતિ બંધાઈ, હૈયાથી કેમ વિસરાય? … સાહેલી હવે.
  69. બોલે ઝીણાં મોર
    બોલે ઝીણા મોર, બોલે ઝીણાં મોર રાધે! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર. મોર હી બોલે, બપૈયા હી બોલે, કોયલ કરત કલશોર … રાધે! તારા ડુંગરિયા પર
  70. મન ભજી લે મોહન પ્યારાને
    મન ભજી લે મોહન પ્યારાને, પ્યારાને મોરલીવાળાને … મન ભજી લે. સાત સમંદર તરી તરી આવ્યો, ડૂબી મર મત આરા મેં. … મન ભજી લે.
  71. મારાં ભાગ્ય ફળ્યાં રે
    આજ મારે સાધુજનોનો સંગ રે રાણા, મારાં ભાગ્ય ફળ્યાં રે આજ … (ટેક) સાધુજનોનો સંગ જો કરીએ પિયાજી, ચડે તે ચોગણો રંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
  72. લજ્જા મોરી રાખો શ્યામ હરિ
    રાખો રે શ્યામ હરિ, લજ્જા મોરી રાખો શ્યામ હરિ. ભીમ હી બેઠે, અર્જુન હી બેઠે, તેણે મારી ગરજ ન સરી … લજ્જા.
  73. લેને તારી લાકડી
    લેને તારી લાકડી રે, લેને તારી કામલી, ગાયો ચરાવવા નહિ જાઉં માવલડી … લેને.
  74. બોલ મા બોલ મા
    બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા … રાધા સાકર શેલડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે … રાધા
  75. સુંદરશ્યામ, તજી હો અમને
    બલિહારી રસિયા ગિરિધારી, સુંદરશ્યામ, તજી હો અમને, મથુરાના વાસી ન બનીએજી. વાંસલડી વાગી એવા ભણકારા વાગે છે, વ્રજ-વાટ લાગે હવે ખારી … સુંદરશ્યામ.
  76. હાં રે કોઈ માધવ લ્યો
    હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો, વેચંતી વ્રજનારી રે … હાં રે કોઈ માધવ લ્યો માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે લટકે ચાલી રે, હાં રે ગોપી ઘેલું શું બોલતી જાય, મટુકીમાં ન સમાય રે .. હાં રે કોઈ માધવ લ્યો
  77. શ્યામસુંદર પર વાર
    શ્યામસુંદર પર વાર, જીવડો મૈં વાર ડારુંગી હાં. તેરે કારણ જોગ ધારણા, લોકલાજ કુળ ડાર,
  78. મળ્યો જટાધારી જોગેશ્વર
    મળ્યો જટાધારી જોગેશ્વર બાવો, મળ્યો રે જટાધારી બાવો. હાથમાં ઝારી, હું તો બાળકુંવારી વા’લા, દેવળ પૂજવા ચાલી … મળ્યો રે જટાધારી.
  79. મેરે તો ગિરિધર ગોપાલ
    મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ … મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ … મેરે તો
  80. મોહન લાગત પ્યારા
    મોહન લાગત પ્યારા રાણાજી, મોહન લાગત પ્યારા. જિનકી કલા સે હાલત ચાલત, બોલત પ્રાણ આધારા, નેન કી કલા મેં સબ જુગ ભૂલ્યો, યે હી પુરુષ હય ન્યારા … રાણાજી.
  81. સાંવરે રંગ રાચી
    સાંવરે રંગ રાચી રાણા, મૈં તો સાંવરે રંગ રાચી. હરિ કે આગે નાચી, રાણા, મૈં તો સાંવરે રંગ રાચી.
  82. રામનામ સાકર કટકા
    રામનામ સાકર કટકા, હાંરે મુખ આવે અમીરસ ઘટકા; હાંરે જેને રામ ભજન પ્રીત થોડી, તેની જીભલડી લ્યોને તોડી.
  83. પ્રેમની, પ્રેમની, પ્રેમની રે
    પ્રેમની, પ્રેમની, પ્રેમની રે; મુને લાગી કટારી પ્રેમની રે … ટેક જળ જમુનાનાં ભરવા ગયા’તાં; હતી ગાગર માથે હેમની રે… મને લાગી કટારી
  84. મેં તો છાંડી કુલ કી લાજ
    મેં તો છાંડી કુલ કી લાજ, રંગીલો રાણો કાંઈ કરશે, મહારાજ ! પાંવ મેં બાધૂંગી મૈં ઘૂઘરા, હાથ મેં લૂંગી સિતાર; હરિ કે ચરનું આગે નાચતી રે, કાંઈ રીઝેગો કિરતાર. … મૈં તો છાંડી.
  85. રામ રમકડું જડિયું રે
    રામ રમકડું જડિયું રે, રાણાજી; મને રામ રમકડું જડિયું. રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું; નહિ કોઈના હાથે ઘડિયું રે; મને રામ રમકડું જડિયું.
  86. હરિ ! તુમ હરો જનકી ભીર
    હરિ ! તુમ હરો જનકી ભીર … ટેક દ્રૌપદી કી લાજ રાખી, તુમ બઢાયો ચીર …. હરિ
  87. મેં તો હૃદયમાં ઓળખ્યા રામ
    મેં તો હૃદયમાં ઓળખ્યા રામ, રાણા ઘરે નહીં રે આવું. મીરાંબાઈ મહેલમાં રે, હરિ સંતનનો વાસ, કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરા પાસ … રાણા.
  88. યમુનામેં કૂદ પડ્યો કનૈયો
    યમુનામેં કૂદ પડ્યો, કનૈયો તેરો યમુના મેં કૂદ પડ્યો … કનૈયો પેસી પૈયારે કાલિનાગ નાથ્યો, ફન પર નિરત કર્યો … કનૈયો.
  89. સમુદ્ર સરીખા મારા વીરા
    તમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે, આ દિલ તો ખોલીને દીવો કરો રે હોજી. … મારા. આ રે કાયામાં છે વાડીઓ રે હોજી, માંહે મોર કરે છે ઝીંગોરા રે … મારા.
  90. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે
    વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે … ટેક તેનો શબ્દ ગગનમાં ગાજે છે વૃંદાવન મોરલી વાગે છે … વૃંદાવન
  91. બંસીવાલે સાંવરિયા, તૂ આ જા
    બંસીવાલે સાંવરિયા, તૂ આ જા રે. બિન દેખે નહીં ચેન પડત હૈ, ચંદ્રસા મુખડા દિખા જા રે … બંસીવાલે.
  92. શ્યામ મને ચાકર રાખોજી
    શ્યામ, મને ચાકર રાખોજી, ગિરધારી લાલ, ચાકર રાખોજી … ટેક ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં; વૃંદાવનકી કૂંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસૂં … મને ચાકર
  93. હરિચરણ ચિત્ત દીજોજી
    મ્હારી સુધ જ્યૂં જાનો ત્યૂં લીજોજી. પલ પલ ઊભી પંથ નિહારું, દરસન મ્હાને દીજોજી.
  94. સાધુ તે જનનો સંગ
    સાધુ તે જનનો સંગ, બાઈ મારે ભાગ્યે મળ્યો છે. મોટા પુરુષનો સંગ, બાઈ મારે ભાગ્યે મળ્યો છે ! મોટા પુરુષના દર્શન કરતાં, ચડે છે ચોગમો રંગ … બાઈ.
  95. હાં રે ચાલો ડાકોર
    હાં રે ચાલો ડાકોર જઈ વસિયે, હાં રે મને લેહ લગાડી રંગરસિયે રે … ચાલો. હાં રે પ્રભાતના પહોરમાં નોબત વાજે, હાં રે અમે દરશન કરવા જઈએ રે … ચાલો.
  96. રાણાજી, તૈં ઝહર દિયો મૈં જાની
    રાણાજી, તૈં ઝહર દિયો મૈં જાની. જબ લગ કંચન કસિયે નાહી, હોત ના બારા પાની; લોકલાજ કુલ કાન જગતકી, બહાય દીની જૈસે પાની. … રાણાજી.
  97. હરિ મને પાર ઉતાર
    હરિ મને પાર ઉતાર નમી નમી વિનતી કરું છું. જગતમાં જન્મીને બહુ દુઃખ દેખ્યાં, સંસારશોક નિવાર … નમી નમી.
  98. નહિ રે વિસારું હરિ
    નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ. જલ જમુનાનાં પાણી રે જાતાં શિર પર મટકી ધરી;
  99. હરિ વસે છે હરિના જનમાં
    હાં રે હરિ વસે હરિના જનમાં હાં રે તમે શું કરશો જઈ વનમાં રે? હરિ. ભેખ ધરીને તમે શીદ ભટકો છો? પ્રભુ નથી વન કે અરણ્યમાં રે … હરિ.
  100. પગે ઘુંઘરું બાંધી
    પગે ઘુંઘરું બાંધી મીરાં નાચી રે … ટેક મૈં તો મેરે નારાયણ કી, આપ હી હો ગઇ દાસી રે … પગ
  101. સુખ છે તમારા શરણમાં
    પ્રભુ વિના બીજે ક્યાંયે સુખ નથી, હો શામળિયાજી સુખ છે તમારા શરણમાં. સુખ છે તમારા શરણમાં, એ મારા ગુરુ એ કહ્યું કરણમાં … હો શામળિયાજી!
  102. કર્મનો સંગાથી કોઈ નથી
    હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી. હે જી રે કર્મનો સંગાથી, હરિ વિણ કોઈ નથી. હો એક રે ગાયનાં દો-દો વાછરું, લખ્યાં એનાં જુદાં જુદાં લેખ, એક રે બન્યો શિવજીનો પોઠિયો, બીજો ઘાંચીડાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.
  103. હું રોઈ રોઈ અખિયાં રાતી કરું
    હું રોઈ રોઈ અખિયાં રાતી કરું, રાતી કરું, ગીત ગાતી ફરું … હું રોઈ રોઈ. અન્ય કોઈ મારી નજરે ન આવે, વર તો એક ગિરિધારી વરું … હું રોઈ રોઈ.
  104. નાગર નંદજીના લાલ
    નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ્ય, કાના ! જડી હોય તો આલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
  105. હું તો પરણી પ્રીતમની સંગાથ
    હું તો પરણી પ્રીતમની સંગાથ, વહાલમજી. બીજાનાં મીંઢળ નહીં રે બાંધુ … હું તો પરણી. ચાર ચાર જુગની ચોતરીઓ ચિતરાવી રે વહાલમજી, હું તો મંગળ વરતી છું બે ને ચાર … બીજાનાં મીંઢળ.
  106. હું તો ગિરિધરને મન ભાવી
    રાણાજી, હું તો ગિરિધરને મન ભાવી. પૂર્વ જન્મની હું વ્રજતણી ગોપી, ચૂક થતાં અહીં આવી રે … રાણાજી હું.
  107. કાનુડો શું જાણે મારી પ્રીત
    કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા, કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો
  108. આયો બસંત, કંત ઘર નાહીં
    હોલી પિયા બિન લાગે ખારી, સુનોરી સખી મેરી પ્યારી સુનો ગાંવ, દેશ સબ સુનો, સુની સેજ અટારી …