Narmadashankar dave imageNarmadashankar Lalshankar Dave (Gujarati: નર્મદાશંકર લાલશંકર દવે) (August 24, 1833 – February 26, 1886), popularly known as Narmad, was a Gujarati author, poet, scholar and public speaker.

Narmad was born in Surat on August 24, 1833. He introduced many creative forms of writing in Gujarati. He wrote pioneering work in such forms as autobiography, poetry, lexicography, historical plays and research in folk literature. He was also an outspoken journalist and a pamphleteer. Narmad was a strong opponent of religious fanaticism and orthodoxy.

He promoted nationalism and patriotism – with famous songs like Sahu Chalo Jitva Jang, wrote about self-government and talked about one national language, Hindi, for all of India, nearly five decades before Mohandas Gandhi or Nehru.

He wrote a poem Jai Jai Garavi Gujarat in which he listed with a sense of pride all the cultural symbols that go into constituting the Gujarat identity. These symbols include even the things non-Hindu, implying that Gujarat belongs to all the castes, communities, races, religions and sects that inhabit Gujarat.

  1. મર્દ તેહનું નામ
    મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે. મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી; હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી.
  2. Nititumbi Bhavsindhu Ne Tarave – Narmadashankar Dave
    નીતિતુંબી ભવસિંધુને તરાવે તુફાની તુરંગમાંથી, વાયુ ભયંકરમાંથી, ધારવાળા ખડકમાંથી,
  3. નર્મદા શું ગાવું શોભા સાંજની
    નર્મદા શું ગાવું શોભા સાંજની (૨) હા રે પવનવાળી વાદળરંગના શા સુસાજની. નર્મદા શું ગાવું શોભા સાંજની. (૩) હા રે પાણી જોરમાં ઉછાળા નો’તુ મારતું, (૨) હા રે પહોળાં પટ્ટથી દેખાતી પ્રૌઢ નાર તું. નર્મદા શું ગાવું શોભા સાંજની. (૩)
  4. ખેલો ખેલો હોળી રે ખેલૈયા
    ખેલો ખેલો હોળી રે ખેલૈયા, રંગે રોળાઓ રસિયા ઘેરૈયા, ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
  5. Ya Home Karine Pado Fateh Che Aage
    સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે; હજિ સમય નથી આવિયો, કહી દિન ગાળે, જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
  6. જય જય ગરવી ગુજરાત!
    જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત